જે વ્યક્તિ સારા વિચારો ને પકડી શકે,
એને ક્યારેય માળા પકડવા ની જરૂર પડતી નથી.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ,
આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે.

દુનિયા તમારી વાતો કરે તો
માનજો કે તમારામાં કંઇક ખાસ છે,
બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને
બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !!
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
પુસ્તકો થી તો લખતા વાંચતા શીખ્યો,
પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા અનુભવે શીખવ્યું.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે
કે જેવું કરશો તેવું ભરશો એ *કહેવત નહીં પણ વિધીનું વિઘાન છે
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
જીવન માં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો,
કેમકે સંબંધો ને સાચવવા નાં હોય વાપરવા ના નહિ.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
Comments
Post a Comment