Skip to main content

Posts

સારા વિચારો - 5

  અગવડ સહન ના કરીએ ત્યાં સુધી, સગવડ ની કિંમત સમજાતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જો આવક ન હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * વાત કોને કરવી અને કોને કહેવી, આ બે વચ્ચે નો ભેદ સમજાય તો માણસ ભાગ્યેજ દુઃખી થાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો, ના કોઈ તમને વધારે વાપરે  અને, ના તમારા વગર એને ચાલે..!! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રાર્થના એ પ્રીમિયમ વિના નો વીમો છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સારો વ્યવહાર, સાફ ઈરાદો, પ્રેમાળ મન, અને સ્વભાવ માં ઈમાનદારી, આ ચાર ગુણ હોય તો છત્રીસ ગુણ ની જરૂર નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સલાહ નાં સો શબ્દો કરતા, અનુભવ ની એક ઠોકર  ઘણું બધું શીખવી જાય છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * એવા બનો કે લોકો તમારા  આવવા ની વાટ જોવે, જવાની નહિ. *...
Recent posts

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 4

 હા બોલવા માં મોડું, અને નાં બોલવા માં ઉતાવળ,  જીવન માં ઘણું ગુમાવી દે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * બીજા નું દુઃખ જોઈ ને તમને પણ દર્દ થતું હોય, તો એનો મતલબ એ કે તમારી આત્મા માં પરમાત્મા બિરાજમાન છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સંસાર માં સૌથી સુરક્ષિત વીમો એટલે કુદરત પર ભરોસો, બસ યાદ રાખી સારા કર્મો નું પ્રીમિયમ ભરતું રહેવું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જો આવક ન હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ન હોય તો શબ્દો પર નિયંત્રણ જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જ્યાં આપણો મત રજૂ કરવા થી,  મતભેદ થતો હોય ત્યાં મૌન રહેવું ઉચિત. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * અતીત થી અંજાવું નહિ, ભવિષ્ય થી ભરમાવું નહિ, વર્તમાન માં કરમાવું નહિ, સત્ય માં શરમાવું નહિ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તુરીયા કડવા નીકળે તો આપડે ફેંકી દઈએ છીએ, અને કરેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ, મૂળ સ્વભાવ થી બહાર જાય તે ફેંકાય જાય છે ...

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 3

  किसी के साथ  गलत    करके  अपनी बारी    का इंतजार जरुर    करना !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મજબૂરીથી "ભાષા" બદલાય છે                     અને  અભિમાન વ્યાખ્યા બદલી નાખે છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જે ઘર માં મોટા નરમ અને નાના પણ નરમ એ ઘર માં શુભ કરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના નરમ એ ઘર માં છે શરમ, જે ઘર માં મોટા નરમ અને નાના ગરમ એ ઘર છે બેશરમ, જે ઘર માં મોટા ગરમ અને નાના પણ ગરમ એ ઘર નાં ફૂટ્યા કરમ.  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સહુથી સારો સંબંધ આપણી આંખોનો છે,     એક સાથે ખૂલે છે, એક સાથે બંધ થાય છે,  એક સાથે રોવે છે, અને એક સાથે જ સુવે છે, એ પણ આખી જિંદગી એક બીજા ને જોયા વગર.. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * તમારા દરેક કદમ પર બે વ્યક્તિ ધ્યાન રાખતા હોય છે, એક વ્હાલા અને બીજા વિરોધી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ...

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 2

  સંબંધ જરૂરી છે,  મિત્રતા જરૂરી છે.  પરંતુ અનુભવ કહે છે કે, એકલા ઊભા રહેતા પણ શીખવું જરૂરી છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કોઈનું ભલું કરેલું ક્યારેય વ્યર્થ નથી જતું, એ ક્યાં રૂપ માં સામે આવી જાય એ ભગવાન જ જાણે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જ્યારે સફળ નીવડો.......     ત્યારે તમારુ ગાંડપણ          સાહસ ગણાય છે પરંતુ ......         નીષ્ફળ નીવડો... છો     ત્યારે તમારુ  સાહસ ગાંડપણ છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જેટલો ઓછો વિચાર કરશો, તેટલા જ આનંદ માં વધારે રહેશો. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * નમી જવા થી જો સંબંધ સચવાઈ જતો હોય તો નમી જજો, પણ જો દર વખતે તમારે જ નમવું પડે તો થોભી જજો. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 💫नकारात्मक लोगों को आप जितना कम महत्व देंगे, आपका जीवन उतना ही अधिक शांतिपूर्ण होगा! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *...

દિવસની શરૂઆત કરો સારા વિચારોથી ભાગ - 1

  જે વ્યક્તિ સારા વિચારો ને પકડી શકે, એને ક્યારેય માળા પકડવા ની જરૂર પડતી નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કંઇક સહન કરતા પણ શીખવું જોઈએ, આપણા માં પણ એવી ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * દુનિયા તમારી વાતો કરે તો માનજો કે તમારામાં કંઇક ખાસ છે, બાકી આ દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી !! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પુસ્તકો થી તો લખતા વાંચતા શીખ્યો, પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા અનુભવે  શીખવ્યું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો તેવું ભરશો એ *કહેવત નહીં પણ વિધીનું વિઘાન છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જીવન માં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો, કેમકે સંબંધો ને સાચવ...